ગુજરાતનો ઇતિહાસ | ગુજરાતના કિલ્લા અને મંદિરો | લોકવાર્તાઓ અને દંતકથાઓ | વિરાસત અને પ્રવાસન સ્થળો | સૌરાષ્ટ્રનો ઇતિહાસ | સ્થાપત્ય અને સ્મારકો
સોનગઢનો કિલ્લો: ગાયકવાડ વંશની મૂળ રાજધાની અને પીલાજીરાવ ગાયકવાડ.
ગુજરાતના ઇતિહાસમાં ગાયકવાડ વંશનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વડોદરા રાજ્યના શાસકો તરીકે ગાયકવાડોએ ગુજરાતના રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. પરંતુ ગાયકવાડ વંશના વૈભવની શરૂઆત ક્યાંથી થઈ હતી, તે પ્રશ્નનો જવાબ દક્ષિણ ગુજરાતના એક ઐતિહાસિક સ્થળ – સોનગઢના કિલ્લામાં મળે છે. તાપી જિલ્લાના હરિયાળા પર્વતો અને જંગલોથી ઘેરાયેલા સોનગઢનો કિલ્લો માત્ર એક…
