ગુજરાતમાં રંગભૂમિ (થિયેટર) નો સુવર્ણયુગ: જૂની રંગભૂમિ અને દેશી નાટક સમાજ.
ગુજરાતની સાંસ્કૃતિક પરંપરા અત્યંત સમૃદ્ધ રહી છે. લોકસાહિત્ય, લોકગીતો, ભવાઈ, આખ્યાન, માણભટ્ટ, ગરબા અને લોકનૃત્યોની સાથે ગુજરાતી રંગભૂમિ (થિયેટર) એ પણ સમાજના સાંસ્કૃતિક વિકાસમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. એક સમય એવો હતો જ્યારે ગામડાંથી લઈને મોટા શહેરો સુધી નાટકો જોવા માટે હજારો લોકો ઉમટી પડતા હતા. વીજળી અને ટેલિવિઝનના આગમન પહેલાં રંગમંચ જ લોકોના મનોરંજનનું…
