ગુજરાતનો ઇતિહાસ | જીવનચરિત્ર | પ્રખ્યાત વ્યક્તિઓ | સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતનું યોગદાન | સ્વતંત્રતા સેનાની
કસ્તુરબા ગાંધી: સત્યાગ્રહમાં બાનું મૂક સેવિકા તરીકે યોગદાન.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં અનેક મહાનુભાવોએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું છે, પરંતુ કેટલાક એવાં વિરલ વ્યક્તિત્વો છે જેમણે કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ખેવના રાખ્યા વિના, મૌન રહીને રાષ્ટ્રની અદભુત સેવા કરી છે. આમાંનું એક સૌથી તેજસ્વી અને આદરણીય નામ એટલે ‘કસ્તુરબા ગાંધી’. સમગ્ર દેશ માટે તેઓ માત્ર ‘બા’ હતા. મહાત્મા ગાંધીને ‘મહાત્મા’ બનાવવામાં જો કોઈનો…
