ગુજરાતના કિલ્લા અને મંદિરો | ગુજરાતનો ઇતિહાસ | ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો | લોકસંસ્કૃતિ અને લોકકલા
લોઢરવા: કચ્છનું એક અદભૂત અને ભૂલાયેલું જૈન તીર્થ અને તેનો ઇતિહાસ
સૂર્ય આથમતો હોય ત્યારે જેસલમેરથી વાયવ્ય દિશામાં જતા માર્ગે રેતીના ઢૂવા, ખેજડીનાં વૃક્ષો અને કાંટાળી ઝાડીઓ વચ્ચે એક નાનું ગામ આવે છે. ત્યાં પીળા પથ્થરની જાળીઓ, તોરણો અને શિખરોથી શોભતું એક મંદિર સોનાની જેમ ઝળહળે છે. આ છે લોદ્રવા, એક સમયે સમૃદ્ધ રાજધાની રહેલું નગર અને આજે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન મંદિરના કારણે જાણીતું તીર્થ….
