ગુજરાતનો ઇતિહાસ | જીવનચરિત્ર | પ્રખ્યાત વ્યક્તિઓ | લોકવાર્તાઓ અને દંતકથાઓ | લોકસંસ્કૃતિ અને લોકકલા | સૌરાષ્ટ્રનો ઇતિહાસ
ભાનુમતી (ભાનુ અથૈયા): ઓસ્કર વિજેતા પ્રથમ ભારતીય મહિલાનો પોરબંદર સાથેનો નાતો.
ભારતના ફિલ્મ ઇતિહાસમાં કેટલીક એવી મહાન હસ્તીઓ છે જેમણે પોતાની પ્રતિભાથી સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધાર્યું છે. આવી જ એક અદભૂત વ્યક્તિત્વ હતી ભાનુ રાજોપાધ્યાય અથૈયા, જેઓ વિશ્વભરમાં ભાનુ અથૈયા તરીકે જાણીતા બન્યા. તેઓ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર એશિયાની પ્રથમ મહિલા હતી જેમણે ફિલ્મ ક્ષેત્રમાં એકેડેમી એવોર્ડ (ઓસ્કર) જીતીને ઇતિહાસ રચ્યો હતો. 1983માં…
