ગુજરાતનો ઇતિહાસ | તહેવારો અને પરંપરાઓ | ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો | લોકસંસ્કૃતિ અને લોકકલા | સૌરાષ્ટ્રનો ઇતિહાસ
ગરબા અને રાસ: શરદ પૂનમ અને નવરાત્રીમાં સ્ત્રી-પુરુષના નૃત્યો વચ્ચેનો ઐતિહાસિક ભેદ.
ગુજરાતની ઓળખ માત્ર તેના કિલ્લાઓ, બંદરો, મંદિરો અને વેપારના ઇતિહાસથી જ બનેલી નથી; અહીંની લોકસંસ્કૃતિ, સંગીત, લોકગીત અને નૃત્ય પરંપરાઓ પણ ગુજરાતના સામાજિક ઇતિહાસનો એટલો જ મહત્વનો ભાગ છે. આ પરંપરાઓમાં ગરબા અને રાસનું સ્થાન વિશેષ છે. આજે નવરાત્રી આવે એટલે ગરબા અને રાસની રમઝટ સમગ્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ જોવા મળે છે….
