સરદારસિંહ રાણા: વિદેશમાં રહીને આઝાદીની લડત લડનાર ક્રાંતિકારી.
ભારતની આઝાદીના ઇતિહાસમાં એવા અનેક નામી-અનામી ક્રાંતિકારીઓ છે જેમણે માતૃભૂમિની મુક્તિ માટે પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું. સામાન્ય રીતે આપણે ગાંધીજી, સરદાર પટેલ કે ભગતસિંહ જેવા નામોથી પરિચિત છીએ, પરંતુ વિદેશની ધરતી પર રહીને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો પાયો મજબૂત કરનારા વીરોમાં સરદારસિંહ રાણાનું નામ અગ્રેસર છે. લોકલાડીલા ‘બાપુ’ તરીકે ઓળખાતા સરદારસિંહ રાણા એક એવા ક્રાંતિકારી…
