ગુજરાતના શહેરો અને પ્રદેશોનો ઇતિહાસ | ગુજરાતનો ઇતિહાસ | પ્રાચીન વેપાર અને અર્થતંત્ર | લોકસંસ્કૃતિ અને લોકકલા
વૌઠાનો મેળો: સાત નદીઓના સંગમ પર ગધેડાની લે-વેચ.
ગુજરાત એ મેળાઓ અને ઉત્સવોની ભૂમિ છે. ગુજરાતના લોકજીવનમાં મેળાઓનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. તરણેતરનો મેળો, ભવનાથનો મેળો, અને શામળાજીના મેળાની જેમ જ ભાલ અને કાનમ પ્રદેશની સરહદ પર ભરાતો ‘વૌઠાનો મેળો’ ગુજરાતના સૌથી મોટા અને વિશિષ્ટ મેળાઓમાંનો એક છે. આ મેળો માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, પરંતુ તે ભારતની સૌથી મોટી ગધેડાની બજાર…
