ગુજરાતના શહેરો અને પ્રદેશોનો ઇતિહાસ | ગુજરાતનો ઇતિહાસ | ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો | નવલકથા | લોકવાર્તાઓ અને દંતકથાઓ
શામળ: પદ્યવાર્તાઓ અને મધ્યકાલીન વાર્તાકળા.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ મુખ્યત્વે ભક્તિ અને ધર્મના રંગે રંગાયેલો છે. નરસિંહ મહેતાથી લઈને દયારામ સુધીના મોટાભાગના સર્જકોએ ઈશ્વરભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને પુરાણકથાઓને જ પોતાના સર્જનનો વિષય બનાવ્યો હતો. પરંતુ, આ ધાર્મિક અને પૌરાણિક પ્રવાહની વચ્ચે એક એવો સર્જક ઉભરી આવ્યો જેણે સમાજના સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને સાહિત્ય રચ્યું. આ સર્જક એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના…
