🙏 ઇન્દુલાલ યાજ્ઞિક (ઇન્દુચાચા): જીવન અને કાર્યો
ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક (૨૨ ફેબ્રુઆરી ૧૮૯૨ – ૧૭ જુલાઇ ૧૯૭૨) ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ૧૯૫૭ થી ૧૯૭૨ સુધી સંસદસભ્ય હતા. તેઓ અખિલ ભારતીય કિસાન સભાના નેતા અને મહાગુજરાત આંદોલનના પ્રણેતા હતા, જેણે ૮ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ ગુજરાતના અલગ રાજ્યની માંગણીનું નેતૃત્વ કર્યું હતું.2 તેમને ‘ઇન્દુચાચા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ લેખક અને ફિલ્મ નિર્માતા…
