ગુજરાતના કિલ્લા અને મંદિરો | ગુજરાતનો ઇતિહાસ | લોકવાર્તાઓ અને દંતકથાઓ | વિરાસત અને પ્રવાસન સ્થળો | સ્થાપત્ય અને સ્મારકો
લોથલ: હડપ્પીય સંસ્કૃતિનું બંદર અને ડોકયાર્ડ.
સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા હડપ્પીય સંસ્કૃતિ એ વિશ્વની સૌથી પ્રાચીન અને વિકસિત નગરીય સંસ્કૃતિઓમાંની એક છે. ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સમકાલીન આ સંસ્કૃતિ તેના આયોજનબદ્ધ નગરો, ઉત્કૃષ્ટ જળ નિકાલ પ્રણાલી અને શાંતિપ્રિય સમાજ માટે જાણીતી છે. આ મહાન સંસ્કૃતિના અનેક નગરોમાં ‘લોથલ’ (Lothal) એક આગવું અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં આવેલું લોથલ માત્ર…
