રા’ ખેંગાર દ્વિતીય (ઈ.સ. ૧૦૯૮ – ૧૧૨૫) 👑
રા’ ખેંગાર દ્વિતીય કે રા’ ખેંગાર (બીજો) (ઈ.સ. ૧૦૯૮ – ૧૧૨૫) ગુજરાતના જૂનાગઢમાં આવેલા વનસ્થલી (હાલનું વંથલી)નો ચુડાસમા રાજા અને રા’ નવઘણ (દ્વિતીય)નો પુત્ર હતો. 📜 જીવન અને સત્તા પ્રાપ્તિ રા’ ખેંગારના પિતા રા’ નવઘણ દ્વિતીયે તેમના જીવનકાળ દરમિયાન ચાર પ્રતિજ્ઞાઓ લીધી હતી: રા’ નવઘણે પોતાના પુત્રોને બોલાવીને કહ્યું કે “જૂનાગઢના રા’ પોતાના પુત્રને ગાદી…
