ગુજરાતનો ઇતિહાસ | પ્રખ્યાત વ્યક્તિઓ | રાજવંશો અને શાસકો | વિરાસત અને પ્રવાસન સ્થળો | સ્થાપત્ય અને સ્મારકો
સોમનાથના સખા અને ધર્મરક્ષક: વીર હમીરજી ગોહિલની અમર શૌર્યગાથા
પ્રસ્તાવના ગુજરાતની ધરતી એટલે શૌર્ય અને સંતોની ભૂમિ. આ ધીંગી ધરા પર એવા અનેક નરબંકાઓ જન્મ્યા છે જેમણે પોતાના સ્વાર્થ, પરિવાર અને જીવન કરતાં માતૃભૂમિ અને ધર્મને વિશેષ મહત્વ આપ્યું છે. ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાયેલા આવા જ એક મહાન યોદ્ધા એટલે વીર હમીરજી ગોહિલ. જેમને જગત આજે ‘સોમનાથના સખા’ તરીકે ઓળખે છે. જ્યારે જ્યારે…
