રા’ નવઘણ
રા’ નવઘણ ચુડાસમા વંશના જુનાગઢના રાજા હતા, જેઓ ઇ.સ. 1025 થી 1044 સુધી રાજ કરતા હતા. લોકકથાઓ મુજબ તેઓ માતાના ઉદરમાં નવ વર્ષ રહ્યા હોવાથી તેમને “નવઘણ” નામ મળ્યું. પાટણના સોલંકી રાજા દુર્લભસેનના આક્રમણ બાદ તેમની માતા રાણી સોમલદે સતી થઈ અને દાસી વાલબાઈએ નવઘણને છૂપાવી દેવાયત બોદર આહિરના ઘરે ઉછેર્યા. સોલંકીઓને વંશ નાબૂદ કરવાની…
